સંસ્થામાં રમોતોસ્વ - ર૦૧૪ નું આયોજન તારીખ : ૫,૬ અને ૭ / ૦૩ / ર૦૧૪ના રોજ સંસ્થાના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું જેમાં લાબો કુદકો , ઉંચો કુદકો , ૧૦૦ મીટર દોડ , લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી રમતો ની સ્પર્ધા તારીખ : ૦૫ / ૦૩ / ર૦૧૪ ના રોજ ટી.ઇ.બી.પેટર્ન ના ડેસ્ક ટોપ પબ્લીસીંગ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ વચ્ચે તેમજ ઇલે. સર્વિસ ટેકનિશીયન અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ વચ્ચે રાખવામાં આવી.
તારીખ : ૦૬ / ૦૩ / ર૦૧૪ ના રોજ આઇ.ટી.આઇ. પેટર્ન ના ફીટર અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ વચ્ચે અને ઇલે. મીકે. ના વિદ્યાર્થીઓ વચ્ચે રાખવામાં આવી .
તારીખ : ૦૭ / ૦૩ / ર૦૧૪ના રોજ દરેક અભ્યાસક્રમ દીઠ બનેલ વિજેતા વિદ્યાર્થીઓ માથી ટી.ઇ.બી.પેટર્ન ના અભ્યાસક્રમ માંથી એક અને આઇ.ટી.આઇ. પેટર્ન માંથી એક એમ બે વચ્ચે સ્પર્ધા યોજી દરેક રમતમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે.
(૧) ૫ટેલ રવિકુમાર પી. - ડેસ્ક ટોપ પબ્લીસીંગ - ૧૦૦ મીટર દોડ
(ર) ૫ટેલ રવિકુમાર પી. - ડેસ્ક ટોપ પબ્લીસીંગ - લાબો કુદકો
(૩) ઠાકોર ગણ૫તજી . અેન - ઇલે. સર્વિસ ટેકનિશીયન - ઉંચો કુદકો
(૪) ૫રમાર રાકેશ અેન . - ઇલે. સર્વિસ ટેકનિશીયન - લીંબુ ચમચી
(૫) રાવળ ૫રેશ ડી. - ફીટર - સંગીત ખુરશી
ઉ૫રોકત પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને તારીખ : ૦૭ / ૦૩ / ર૦૧૪ના રોજ બપોરે ૧:૦૦ કલાકે સંસ્થાના આચાર્યશ્રીએ ઇનામ સ્વરૂપે સીલ્ડ આપી તેમની સિદદ્યીને બિરદાવી.
No comments:
Post a Comment