વી.ટી.સી. પાટણ ખાતે ચાલતા ટી.ઈ.બી. પેટર્ન અભ્યાસક્રમ
(૧) ડેસ્ક ટોપ પબ્લીશીંગ
(૨) ઈ.એસ.ટી.
માં પ્રવેશ માટે જે ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ જમા કરાવેલ છે તેઓએ તારીખ ૨૯/૦૬/૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે તેઓના અસલ પ્રમાણપત્ર અને ફી સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.