Friday, June 28, 2019



વી.ટી.સી. પાટણ ખાતે ચાલતા ટી.ઈ.બી. પેટર્ન અભ્યાસક્રમ
 (૧) ડેસ્ક ટોપ પબ્લીશીંગ 
(૨) ઈ.એસ.ટી. 
માં  પ્રવેશ માટે જે ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ જમા કરાવેલ છે તેઓએ તારીખ ૨૯/૦૬/૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે તેઓના અસલ પ્રમાણપત્ર અને ફી સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. 

Tuesday, March 11, 2014


 
સંસ્‍થામાં રમોતોસ્‍વ - ર૦૧૪ નું આયોજન તારીખ : ૫,૬ અને ૭ / ૦૩ / ર૦૧૪ના રોજ સંસ્‍થાના ગ્રાઉન્‍ડમાં કરવામાં આવ્‍યું જેમાં લાબો કુદકો , ઉંચો કુદકો , ૧૦૦ મીટર દોડ , લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી રમતો  ની  સ્પર્ધા તારીખ : ૦૫  / ૦૩ / ર૦૧૪ ના રોજ ટી.ઇ.બી.પેટર્ન ના ડેસ્‍ક ટોપ પબ્‍લીસીંગ અભ્‍યાસક્રમના  વિદ્યાર્થીઓ વચ્‍ચે તેમજ  ઇલે. સર્વિસ ટેકનિશીયન  અભ્‍યાસક્રમના  વિદ્યાર્થીઓ વચ્‍ચે  રાખવામાં આવી.

તારીખ : ૦૬  / ૦૩ / ર૦૧૪ ના રોજ આઇ.ટી.આઇ. પેટર્ન ના ફીટર અભ્‍યાસક્રમના  વિદ્યાર્થીઓ વચ્‍ચે અને ઇલે. મીકે. ના વિદ્યાર્થીઓ  વચ્‍ચે રાખવામાં આવી . 

તારીખ : ૦૭ / ૦૩ / ર૦૧૪ના રોજ દરેક અભ્‍યાસક્રમ દીઠ બનેલ વિજેતા વિદ્યાર્થીઓ માથી ટી.ઇ.બી.પેટર્ન ના અભ્‍યાસક્રમ માંથી એક અને આઇ.ટી.આઇ. પેટર્ન માંથી એક  એમ બે વચ્‍ચે સ્પર્ધા યોજી દરેક રમતમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ  છે.

(૧)         ૫ટેલ રવિકુમાર પી.                      -  ડેસ્‍ક ટોપ પબ્‍લીસીંગ             -  ૧૦૦ મીટર દોડ
(ર)          ૫ટેલ રવિકુમાર પી.                     -  ડેસ્‍ક ટોપ પબ્‍લીસીંગ              -  લાબો કુદકો
(૩)          ઠાકોર ગણ૫તજી . અેન              -  ઇલે. સર્વિસ ટેકનિશીયન         -  ઉંચો કુદકો
(૪)          ૫રમાર રાકેશ અેન .                  -  ઇલે. સર્વિસ ટેકનિશીયન         -  લીંબુ ચમચી
(૫)          રાવળ ૫રેશ ડી.                           -  ફીટર                               -  સંગીત ખુરશી

ઉ૫રોકત  પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને તારીખ : ૦૭ / ૦૩ / ર૦૧૪ના રોજ બપોરે ૧:૦૦ કલાકે  સંસ્‍થાના આચાર્યશ્રીએ  ઇનામ સ્‍વરૂપે સીલ્‍ડ આપી તેમની સિદદ્યીને બિરદાવી.


Monday, March 3, 2014

મારો પ્રથમ બ્‍લોગ


આ મારોપ્રથમ બ્‍લોગ છે.

 જેમાં મારી સંસ્‍થા ? મારી એટલે કે જયાં હું ઇન્‍સ્ટ્રકટર તરીકે નોકરી કરૂ છું. તો થઇને મારી સંસ્‍થા કેમ ? 

મારા આ બ્‍લોગમાં સંસ્‍થાની માહિતી આ૫ સર્વે સુઘી પહોચાડવા નો પ્રયત્‍ન છે.
મને આશા છે. તમને ગમશે.